ધર્મબંધુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મબંધુ

પુંલિંગ

  • 1

    પોતાના ધર્મનો માણસ.

  • 2

    ધર્મ સમજીને માનેલો ભાઇ.