ધર્મભાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મભાઈ

પુંલિંગ

  • 1

    ધર્મબંધુ; પોતાના ધર્મનો માણસ.

  • 2

    ધર્મ સમજીને માનેલો ભાઇ.