ધર્મમાર્તંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મમાર્તંડ

પુંલિંગ

  • 1

    ધર્મશાસ્ત્રોમાં પારંગત-અતિ નિપુણ.

  • 2

    ધર્મપાલનમાં શ્રેષ્ઠ.