ધર્મલાભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મલાભ

પુંલિંગ

  • 1

    જૈન
    ભિક્ષા માગનાર સાધુનો 'ધર્મનો લાભ થાઓ' એવો આશીર્વાદ.

  • 2

    ધાર્મિકતાની પ્રાપ્તિ-ધાર્મિકતાનો ગુણ વધવો તે.