ધર્મસંઘ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મસંઘ

પુંલિંગ

  • 1

    ધર્મના પ્રેરક બળથી સંગઠિત થયેલો કે ઘડાયેલો સંઘ કે તે ધર્મના અનુયાયીઓનું મંડળ; ધર્મસંગઠન.