ધર્મસભા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મસભા

સ્ત્રીલિંગ

  • 1

    ધર્મનાં ધોરણ પર રચાયેલો સમાજ કે મંડળ; જેવો કે, આર્યસમાજ.