ધર્મસમાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મસમાજ

પુંલિંગ

  • 1

    ધર્મનાં ધોરણ પર રચાયેલો સમાજ કે મંડળ; જેવો કે, આર્યસમાજ.