ધર્મસ્વાતંત્ર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મસ્વાતંત્ર્ય

નપુંસક લિંગ

  • 1

    પોતપોતાનો ધર્મ આચરવાનું સ્વાતંત્ર્ય; ધર્મની બાબતમાં સ્વતંત્રતા.