ધર્માધ્યક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્માધ્યક્ષ

પુંલિંગ

  • 1

    ધર્મની બાબતોનો અધ્યક્ષ; ધર્માચાર્ય.

  • 2

    ન્યાયાધીશ.

મૂળ

अध्यक्ष