ધર્માનુકૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્માનુકૂલ

વિશેષણ

  • 1

    ધર્મને અનુકૂલ; ધર્મ પ્રમાણેનું; ધર્મસંમત.

મૂળ

+અનુકૂલ