ધર્મી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મી

વિશેષણ

  • 1

    અમુક ધર્મ કે ગુણવાળું.

  • 2

    ધર્મિષ્ઠ.

  • 3

    ધર્મને લગતું (બહુધા સમાસને અંતે. ઉદા૰ ઇસ્લામધર્મી).

મૂળ

सं.