ધર્મોત્થાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર્મોત્થાન

નપુંસક લિંગ

  • 1

    ધર્મનું કે ધાર્મિક ઉત્થાન-ઉદય; ધાર્મિક જાગૃતિ અને ઉન્નતિ; 'રેફર્મેશન'.

મૂળ

+ઉત્થાન