ગુજરાતી

માં ધુર્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધુર્ય1ધૈર્ય2

ધુર્ય1

વિશેષણ

  • 1

    ધુરંધર; બોજો વહેનારું.

  • 2

    શ્રેષ્ઠ.

ગુજરાતી

માં ધુર્યની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધુર્ય1ધૈર્ય2

ધૈર્ય2

નપુંસક લિંગ

  • 1

    હિંમત.

  • 2

    ધીરજ.

  • 3

    સ્વસ્થતા.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    ધુરંધર; બોજો વહેનારું.

  • 2

    શ્રેષ્ઠ.

  • 3

    બોજો વહેનાર પશુ.

  • 4

    અગ્રેસર.

મૂળ

सं.