ધ્રુવકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્રુવકા

સ્ત્રીલિંગ

  • 1

    ધ્રુવપદ; ગાયનનો એક પ્રકાર.

  • 2

    પદની પ્રથમ કડી; ટેક.

  • 3

    એક જાતનો તાલ.