ધ્રુવકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્રુવકોણ

પુંલિંગ

  • 1

    ઉત્તર દક્ષિણ દિશાની રેખા અને ચુંબકની સોયની રેખા વચ્ચે થતો ખૂણો; 'ઍન્ગલ ઑફ ડેક્લિનેશન' (પ. વિ).