ધ્રુવીભવન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્રુવીભવન

નપુંસક લિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    સામસામે બે ધ્રુવ કે છેડા તરફ ભિન્ન દિશામાં ભેદાવું કે વળવું કે ગતિ કરવી તે; 'પોલેરાઈઝેશન'.