ધરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરા

સ્ત્રીલિંગ

  • 1

    પૃથ્વી; ભોંય; ધરતી.

મૂળ

सं.

ધુરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુરા

સ્ત્રીલિંગ

  • 1

    ધૂંસરી.

  • 2

    લાક્ષણિક કામ કે જવાબદારીનો બોજો કે આગેવાની.

મૂળ

सं.