ધરાતલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરાતલ

નપુંસક લિંગ

  • 1

    પૃથ્વીનું તળ; સપાટી.