ગુજરાતી માં ધરાધરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ધરાધર1ધરાધર2

ધરાધર1

પુંલિંગ

 • 1

  ધરણીધર; (સં.) શેષનાગ.

 • 2

  વિષ્ણુ.

ગુજરાતી માં ધરાધરની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ધરાધર1ધરાધર2

ધરાધર2

સ્ત્રીલિંગ

 • 1

  શરૂઆત.

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  શેષનાગ.

 • 2

  વિષ્ણુ.

અવ્યય

 • 1

  ધરાર; અલબત્ત; અવશ્ય; અચૂક.

 • 2

  સાવ તદ્દન.