ધરાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરાળ

પુંલિંગ

  • 1

    વાહનમાં ધૂંસરી આગળ વધારે ભાર હોવાપણું ('ઉલાળ' થી ઊલટું).

  • 2

    આગેવાન.

મૂળ

'ધર'(ધુરા) ઉપરથી