ધ્રાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્રાવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અધરકવું.

ધરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    તૃપ્ત થવું; સંતોષ પામવો.

  • 2

    'ધારવું'નું કર્મણિ.