ધરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરી

સ્ત્રીલિંગ

  • 1

    વાહનની લઠ્ઠી; આંસ.

  • 2

    પૃથ્વી કે ખગોળની ધરી-બે ધ્રુવ સાંધતી કલ્પિત સુરેખા.

મૂળ

सं. धुर् ઉપરથી ; प्रा. धुरी