ધ્રો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્રો

સ્ત્રીલિંગ

 • 1

  દુર્વા.

મૂળ

જુઓ ધરો

ધરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરો

પુંલિંગ

 • 1

  ઉંડો ખાડો (ખાસ કરીને પાણીનો).

 • 2

  જેની બે બાજુ પૈડાં પરોવાય છે તે ગાડાની આડી.

  જુઓ ધરી

ધરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરો

સ્ત્રીલિંગ

 • 1

  એક જાતનું ઘાસ; દૂર્વા.