ધરોઆઠમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરોઆઠમ

સ્ત્રીલિંગ

  • 1

    દરોઆઠમ; ભાદરવા સુદ આઠમ-એક પર્વ (જયારે સ્ત્રીઓ દરોની પૂજા કરે છે.).

ધ્રોઆઠમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્રોઆઠમ

સ્ત્રીલિંગ

  • 1

    ધરોઆઠમ.