ધ્રોપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્રોપટ

અવ્યય

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી પાધરું; સીધેસીધું.

મૂળ

સર૰ શેપટ