ધરોહર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધરોહર

સ્ત્રીલિંગ

  • 1

    અનામત; થાપણ; માગો ત્યારે પાછું મળશે એવા વિશ્વાસે કોઈની પાસે રાખેલી વસ્તુ કે દ્રવ્ય.

  • 2

    સાંસ્કૃતિક વારસો.

મૂળ

हिं.