ધર વળવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધર વળવી

  • 1

    ધરપત વળવી; વિશ્વાસ બેસવો; સંતોષ થવો.