ધૂળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂળ

સ્ત્રીલિંગ

  • 1

    મટોડીનો ઝીણો ભૂકો; જેહુ.

  • 2

    રસ્તાની રજ.

  • 3

    લાક્ષણિક નકામું-માલ વગરનું કે તુચ્છ તે.

મૂળ

सं. धूलि