ધૂળ ઉડાડવી (-ની સામે) ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂળ ઉડાડવી (-ની સામે)

  • 1

    નાહક નિંદા કરવી.

  • 2

    [-ની…] જરા ઠપકારવું; ધમકાવવું.