ધૂળ ખંખેરી નાખવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂળ ખંખેરી નાખવી

  • 1

    ખૂબ ધમકાવવું.

  • 2

    [માથાની] માથેથી જોખમ ઉતારી નાખવું.

  • 3

    [પગની] જવા આવવાનો સંબંધ કાઢી નાખવો.