ધૂળ નાખવી (પાટી ઉપર) ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂળ નાખવી (પાટી ઉપર)

 • 1

  ભણવું.

 • 2

  [ભાણામાં…] ખાણું ખરાબ કરવું; તૈયાર થયેલું કામ બગાડવું.

 • 3

  [ધોળામાં…] ઘડપણને લાંછન લગાડવું.

 • 4

  [નામ પર…] ઝાંખપ લગાડવી.