ધૂળ ફાકવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂળ ફાકવી

  • 1

    ટેક ખોવો કે જતો કરવો.

  • 2

    પસ્તાવો દેખાડવો.

  • 3

    હારી જવું. (-ફાકતું કરવું, ફાકતા જવું, ફાકતા થઈ જવું).