ધૂળ વાળવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂળ વાળવી

 • 1

  વ્યર્થ કરવું.

 • 2

  બગાડવું.

 • 3

  દાટવું; ધૂળ વડે ઢાંકવું.

 • 4

  ઉપેક્ષા કરવી.