ધવડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધવડો

પુંલિંગ

  • 1

    ધાવડો; એક ઝાડ.

  • 2

    (?) ખંજવાળ; ખૂજલી.

મૂળ

सं. धव