ધ્વનન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્વનન

નપુંસક લિંગ

  • 1

    અસ્પષ્ટ અવાજ; ગણગણાટ.

  • 2

    વ્યંજના.

મૂળ

सं.