ધ્વન્યાંકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્વન્યાંકન

નપુંસક લિંગ

  • 1

    ધ્વનિને ફિલ્મમાં આલેખવો કે ઉતારવો તે.

મૂળ

सं. ધ્વન્ય+અંકન