ધ્વનિઘટક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્વનિઘટક

પુંલિંગ

  • 1

    ભાષાની વ્યવસ્થાનો અર્થભેદ કરતો ધ્વનિસંકેત; 'ફોનીમ'.

મૂળ

सं.