ધ્વનિવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધ્વનિવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    ધ્વનિ કે સ્વરનું શાસ્ત્ર; 'ફોનેટિક્સ'.