ધવરાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધવરાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'ધાવવું'નું પ્રેરક; ધવાડવું.

મૂળ

सं. धे, प्रा. धय ઉપરથી