ધવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધવા

સ્ત્રીલિંગ

  • 1

    તંદુરસ્તી; શક્તિ.

  • 2

    સારી દશા.

મૂળ

दे . धव्व =વેગ

ધુવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુવા

સ્ત્રીલિંગ

  • 1

    આજ્યાહુતિ માટે વીકરાના લાકડાનો બનાવેલો લાંબા હાથવાળો ચમચો.

મૂળ

सं.