ધસકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધસકો

પુંલિંગ

  • 1

    ધાસકો; ફાળ.

મૂળ

दे. धसक्क

ધુસકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુસકો

પુંલિંગ

  • 1

    ધ્રુસકો; ભેંકડો.

મૂળ

રવાનુકારી