ધુસમુસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુસમુસ

અવ્યય

  • 1

    દોડાદોડ કરતાં.

મૂળ

જુઓ ધસમસ

ધસમસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધસમસ

સ્ત્રીલિંગ

  • 1

    દોડધામ; ઉતાવળ.

મૂળ

ધસવું ઉપરથી