ધૂસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂસર

વિશેષણ

  • 1

    ધૂળના રંગનું.

મૂળ

सं.

ધૂંસરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંસરું

નપુંસક લિંગ

  • 1

    ઝૂંસરી; ધુરા.

ધૂંસરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંસરું

નપુંસક લિંગ

  • 1

    ગાડાની આગળના ભાગમાં આવેલું બળદની કાંધ પર મૂકવા માટેનું આડું લાકડું (જેની સાથે બળદ જોડાય છે.).