ધસેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધસેલું

વિશેષણ

  • 1

    જોશથી આગળ જવું.

ધસેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધસેલું

  • 1

    ખસેલું; ચસકેલ; ગાંડું(પારસી).