ધુસળમુસળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધુસળમુસળ

નપુંસક લિંગ

  • 1

    વરને પોંખતાં વપરાતી વસ્તુઓ.

મૂળ

ધૂંસળ+મુશળ