ધૂંસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધૂંસો

પુંલિંગ

  • 1

    જાડો કામળો.

  • 2

    ઠૂંસો; મુક્કો.

મૂળ

સર૰ हिं. धुस्सा; म. धुसा; सं. द्विशाट