ધાઇ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાઇ

સ્ત્રીલિંગ

  • 1

    સ્તન; થાન.

મૂળ

सं. धात्री, प्रा. धाई, કે प्रा. धय =ધાવવું પરથી?