ધાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ધાક

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  ડર; બીક.

 • 2

  અંકુશ.

 • 3

  દોર; સત્તા.

 • 4

  બહેરાપણું.

મૂળ

સર૰ दे. धवक्क=ભયથી ધડકવું