ગુજરાતી

માં ધાગવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધાગવું1ધાંગવું2

ધાગવું1

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ધાકમાં હોવું.

મૂળ

'ધાક' પરથી

ગુજરાતી

માં ધાગવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધાગવું1ધાંગવું2

ધાંગવું2

નપુંસક લિંગ

  • 1

    કમાડે જડેલું આડું પાટિયું; બૂહો.

મૂળ

જુઓ ધોગવું