ગુજરાતી

માં ધાગોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધાગો1ધાંગો2

ધાગો1

પુંલિંગ

 • 1

  જૂનું ફાટેલું લૂગડું.

 • 2

  દોરો; તાંતણો.

મૂળ

સર૰ हिं., म. धागा (तागा=તાગડો) અથવા दे. धरग्ग =કપાસ

ગુજરાતી

માં ધાગોની 2 મુખ્ય વ્યાખ્યા છે: ધાગો1ધાંગો2

ધાંગો2

પુંલિંગ

 • 1

  છાંટો; નાનો લોંદો.

 • 2

  રેસો; સહેજ અંશ.

મૂળ

જુઓ ધાગો